



વાત્સલ્યમ્ સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
લાખણી તાલુકાના દેતાલ ગામે ઓગડ ભૈરવ વિધાલયમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી.
તહેવારોમાં જન્માષ્ટમીનુ અનેરુ મહત્વ છે ત્યારે આજે લાખણી તાલુકાના દેતાલ ડુવા ગામે આવેલ શ્રી ઓગડ ભૈરવ વિધાલય ખાતે જન્માષ્ટમીની હર્ષ ભેર ઉજવણી કરવામા આવી જેમા પ્રાથમિક શાળાના બાળકોએ અને માધ્યમિક શાળાના વિધાર્થીઓ દ્વારા અલંગ અલગ ડ્રેસ પહેરીને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા સાથે ગામ લોકો દ્વારા શાળામા દાનની સરવાણી વરસાવી બાળકોને ઉત્સાહિત કરવા મા આવ્યા.
[wptube id="1252022"]









