૨૧-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી કચ્છ :- માંડવી તાલુકાના કોડાય વાડી વિસ્તારની શ્રી ડી એન સી પ્રાથમિક શાળા તાલુકો માંડવી જિલ્લો કચ્છ માં દાતાશ્રી શાંતિલાલ વેલજી ભંડેરી તેમના ધર્મપત્ની ધનુબેન પૌત્ર ધ્યાન પૌત્રી ખુશી રામપર વેકરા રહે લંડન તરફથી શાળાના તમામ બાળકોને દફતર ચોપડા અને પેન આપવામાં આવેલ અમારી ડી એન સી પ્રાથમિક શાળામાં કુલ 39 બાળકો અભ્યાસ કરે છે આ તમામ બાળકો વાડીમાં કામ કરવા આવતા મજૂર વર્ગના બાળકો તો આવા બાળકો માટે દાતાશ્રીએ દાન આપ્યું તે બદલ શ્રી ડી એન સી એસએમસી સમિતિ તથા શાળા સ્ટાફ દાતાશ્રી નો ખુબ ખુબ આભાર માને છે.

[wptube id="1252022"]







