
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી વલસાડ દ્વાર ડાંગ-વલસાડ સાસંદ યોગ {ભાઈઓ/બહેનો }સ્પર્ધા યોજવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર ડાંગ જીલ્લાના સ્પર્ધકોએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ડાંગ સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતેથી સ્પર્ધાના ફ્રોમ મેળવી તા.૧૫-૦૬-૨૦૨૩ ના સુધીમાં ફ્રોમ ભરી કચેરીમાં જમાં કરાવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા એક અખબારી યાદીમા જણાવાયુ છે. તેમજ વધુ સંપર્ક માટે જિલ્લા રમત વિકાસ અધિકારીના મો.નંબર.૯૮૯૮૬૨૭૯૭૯ ઉપર સમ્પર્ક સાધવા જણાવાયુ છે.
–
[wptube id="1252022"]