RAJKOTUPLETA

ભાયાવદર શહેરથી પસાર થતો સ્ટેટ હાઇવે અતિ બિસમાર હાલતમાં છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાતા રહે છે.

ભાયાવદર ના પુલ પાસેનો રસ્તાની કાયાપલટ કરવાની જરૂરત છે આ તે કંઈ હાઈવે છે કે ગાડામારગ ? લોકોમાં ઊઠતો સવાલ ભાયાવદરની મધ્યમાં પસાર થતો સ્ટેટ હાઇવે અતિ ભંગાર હાલતમાં
મસમોટા ખાડાં પડી ગયા છે. જેના કારણે અવારનવાર
ભાયાવદર શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે રોડ અકસ્માતો સર્જાતા રહે છે. આ રસ્તાને તાકિદે નવો અતિબિસમાર હાલતમાં તબદીલ થઈ જવાના કારણે બનાવવાની જરૂરત છે. રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા, સાગરચોકથી સ્ટેશન રોડની કફોડી હાલતથી વારંવાર અકસ્માત
આ રસ્તો ખૂબજ બિસમાર થઈ ગયોછે એકસચેન્જ, સીટી સર્વે ઓફિસ, અને એક એક ફૂટના મોટા ગાબડાં અને ખાડા પડી ગયાછે, જેના કારણે અવારનવાર નાના મોટા વાહનોના ટાયર ફાટી જાય છે. અને બાઈક ચાલકી બેલેન્સ ગુમાવી ગબડી

તાલુકા કન્યાશાળા શાળા, સ્વામિનારાયણ સ્કૂલ, કોલેજ,પોસ્ટ ઓફિસ, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન આવેલા છે તેમજ આ રોડ પર ભારે વાહનની અવરજવર વધુ છે. અને મોટી પાનેલી, સીદસર, જામજોતપુર,

જાય છે. સાગર ચોરથી રેલવેસ્ટેશન રોડ એ અતિ અગત્યનો માર્ગ છે. કારણ કે આ માર્ગ પર સરકારી કોસ્પિટલ, નગરપાલિકા, ટેલીફોન / જમનગર જવાનો મુખ્ય માર્ગ છે છતાં

આરસ્તાની હાલત લાંબા સમયથી કફોડી છે.આ રસ્તાને સત્વરે નવો બનાવવા લોકોની વ્યાપક માગણી ઉઠી છે.

[wptube id="1252022"]
Back to top button