KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ખાતે રહેતા અને આર્મી મા ફરજ બજાવતા જવાન દ્વારા જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી.

તારીખ ૨૫/૦૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના શામળદેવી નજીક આવેલ ભકિતનગર સોસાયટી માં રહેતા અને આર્મી મા ફરજ બજાવતા જવાન પરમાર ચીરાગ રમેશભાઈ જેઓ ૫ વર્ષ થી આર્મી મા ફરજ બજાવે છે હાલ રજા ઉપર ઘેર આવેલ છે ત્યારે આજરોજ એમનો જન્મદિવસ તારીખ ૨૫/૦૭ નાં રોજ હોઇ જન્મ દિવસ નિમિત્તે કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળા માં બાળકો ને ચોપડા નોટ બુક તથા અન્ય કીટ વિતરણ કરી બાળકો સાથે જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

[wptube id="1252022"]









