દાહોદ જિલ્લા કોંગ્રેસ સિમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી પત્રકારોને આવનાર સમયમાં કાર્યક્રર્મોની માહિતી આપી

તા.૨૭.૦૩.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ખોટી રીતે સંસદ સભ્યનું પદ કરતા દાહોદ જિલ્લા કોંગ્રેસ સિમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી પત્રકારોને આવણાર સમયમાં કાર્યકર્મોની માહિતી આપી
કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પુર્વ સાંસદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યનું પદ રદ કરતા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પરિષદ યોજી જણાવ્યું કે દેશના દેશમાં 2019 ના લોકસભામાં ચૂંટણી સમયે કર્ણાટકના કોલ્હારમાં રેલીના સમયે રાહુલ ગાંધીએ ભાષણમાં કહ્યું હતું કે ચોરોની સરનેમ મોદી છે બધા ચોરોની સરનેમ કેમ હોય છે જેમાં મોદી સરનેમાં નિરવ મોદી લલિત મોદી અને નરેદ્ર મોદી નામ લઈ ને ચૂંટણી પ્રચાસમાં ભાષણમાં રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું અને જે બાદ એમનું ભાષણ સોસીયલ મીડીયામા વાયરલ થતા ભાજપમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળ્યો હતો જે બાદ ગુજરાતના સુરતના ધારાસભ્ય પૂર્ણ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી પર માનહાનીનો દાવો કરી સુરતની કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો સુરતની કોર્ટમાં કેસ નોંધાતા રાહુલ ગાંધી ગુજરાતના સુરતની કોર્ટમાં ત્રણ વાર તારીખ આવી કોર્ટમાં હાજર રહ્યા હતા જ્યાં રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલ્હારમાં રેલીના સમયે આપેલ ભાષણ આપવા મામલે રાહુલ ગાંધીને ગુન્હેગાર ઠેહેરાવી બે વર્ષની જેલની સજા ફટકાંરતા દેશના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો અને તે બાદ લોકસભાના સચીવાલય માંથી સાંસદ પદ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો ને જેને લઈ આજ તારીખ.૨૭.૦૩.૨૦૨૩ સોમવારના રોજ 11 કલાકે દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદ ભાઈ નિનામાએ આવાનાર સમયમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવનાર કાર્યક્રમોની માહિતી આપી હતી