દાહોદ સહેર માં એન કે એકેડમી તરફ થી સ્ટુડન્ટ ઓફ ધી યેર ધોરણના.૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યું

તા.૨૮.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સામાચાર
અજય સાંસી દાહોદ
Dahid:દાહોદ શહેરમાં એન.કે.એકેડમી તરફ થી સ્ટુડન્ટ ઓફ ધી યેર ધોરણના.૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યું
દાહોદ શહેરમાં તારીખ.૨૭.૦૫.૨૦૨૪ સોમવારના રોજ એમ કે એકેડમી તરફથી દાહોદ જિલ્લાની સર્વે સ્કૂલના વિદ્યાર્થી દસમા ધોરણ ૧૦ અને ૧૨ ધોરણના સારા પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને student of the year એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લા મામલતદાર મનોજ મિશ્રા અને અવંતિકા હોટલના માલીક ભરતભાઈ સોલંકી ના હસ્તે કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને આ કાર્યક્રમમાં અન્ય મહેમાન નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડાંક નગરપાલિકા કાઉન્સિલર ફાતેમા કપૂર બીજેપી ના તાલુકા ઉપપ્રમુખ નીલકંઠ ઠક્કર અને કાર્યક્રમના સ્પોન્સર અવંતિકા હોટલ રાહુલ મોટર્સ મિસ્ટર કેક શિવ લકી ડેરી સીએસસી સેન્ટર અને દાહોદ શહેરના સર્વે મીડિયા કર્મી મિત્રોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયું જેમાં ૧૨૦ થી વધારે વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યું અને સફળતાપૂર્વક પૂર્ણ થયું આ સંપૂર્ણ કાર્યક્રમ નીતિન બારી અને કુલદીપ ઉપાધ્યાય ના નેતત્વા પૂર્ણ થયો હતો