DAHOD

સંજેલી ની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીનું ગૌરવ વધારતી ક્રિષ્ના મકવાણાને ખૂબ ખૂબ અભિનંદન

તા.૨૩.૦૫.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલી ની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીનું ગૌરવ વધારતી ક્રિષ્ના મકવાણાને ખૂબ ખૂબ અભિનંદન

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતી મકવાણા ક્રિષ્નાબેન રાજેન્દ્રભાઈ – ગામ- ચમારીઆ તા.. સંજેલી જી.. દાહોદ ૨૦૨૨-૨૩ વર્ષમાં એકલવ્ય મોડેલ સ્કૂલ પ્રવેશ પરીક્ષા આપી હતી ત્યારે એકલવ્ય પરીક્ષા માટેની તાલીમ ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ખાતે મેળવી હતી. એકલવ્ય પરીક્ષામાં ૯૧ ગુણ સાથે ઉતીર્ણ થતાં આમ ચમારીયા ગામનું , મકવાણા પરિવારનું ગૌરવ વધારવા બદલ માતા પિતા અને સમાજનું નામ રોશન કરવા બદલ ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીનું ગૌરવ વધારવા બદલ દિલીપકુમાર એચ. મકવાણાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી – સંગાડા અશ્વિનભાઈ અને રાજુભાઈ મકવાણા દ્વારા ઉતરોતર પ્રગતિના શિખરો સર કરો એવી શુભકામના વ્યક્ત કરી હતી.

[wptube id="1252022"]
Back to top button