
તા.30.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
શહીદ દિને કર્મયોગીઓને શ્રદ્ધાજલી આપતા જિલ્લા સેવા સદનના કર્મયોગીઓ
શહીદો પ્રત્યે ઋણ અદા કરવા તથા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે શહીદ દિને દેશભરમાં મૌન પાળવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે દાહોદમાં પણ સવારે ૧૧.૦૦ થી ૧૧.૦૨ સુધી મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. કલેકટર ડો. હર્ષિત ગોસાવી અને નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર તેમજ જિલ્લા સેવા સદનના કર્મયોગીઓએ બે મિનિટ મૌન પાળીને શહીદોને શ્રદ્ધાજલી આપી હતી
[wptube id="1252022"]








