

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે બલૈયા રોડ પર રેનું ઇલેક્ટ્રોનિક નામની દુકાન આવેલ છે. આ દુકાન આગળથી વહેલી સવારે સાયકલ ચોરી કરતો એક ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ સાયકલ ચોરી થવાના સીસીટીવી ના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેના પગલે ફતેપુરા નગર અને કારોડિયા પૂર્વમાં આ ચોરીની ઘટના ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.
[wptube id="1252022"]








