DAHOD

દાહોદ સીનીયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ તરફ આવેલ રેલવે ક્રોસિંગ ઉપર રૂપિયા 43 કરોડ ના ખર્ચે તૈયાર થનાર ફ્લાય ઓવર બ્રિજ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

તા.01.03.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ સાંસદ દ્વારા થયું નવીન રેલવે બ્રિજ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

દાહોદ સીનીયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ તરફ આવેલ રેલવે ક્રોસિંગ ઉપર રૂપિયા 43 કરોડ ના ખર્ચે તૈયાર થનાર ફ્લાય ઓવર બ્રિજ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

દાહોદ શહેર થી ઝાલોદ તરફ જતા 3 લેવલ ક્રોસિંગ હતા જેમાં એકમાં વારસો પેહલા ફ્લાય ઓવર બનેલો છે બીજામાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગોદી રોડ ને જોડતો અંડર બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ સીનીયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ તરફ થી કોલેજ થઈ ઝાલોદ રોડ ને જોડતા માર્ગ ઉપર લેવલ ક્રોસિંગ 44 છે જ્યાં હજી પણ ફાટક છે અને જેના કારણે પરેલવાળા રસ્તે થઈ અને કોલેજ , કોર્ટ , જિલ્લા સેવાસદન કે ઝાલોદ જવાનું થાય તો આ લેવલ ક્રોસિંગ ઉપર પશ્ચિમ રેલવે ના બીઝી રૂટ ના કારણે લોકોને આવા જવામાં લાંબા સમય સુધી ફાટક ના કારણે રાહ જોવી પડતી હોય છે અને આ પડતી પારાવાર મુશ્કેલીનો રજૂઆત લોકો દ્વારા સાંસદ જસવંતસિંહ ભાભોર ને કરતા તેઓ એ રેલવે મંત્રી સાથે રજૂઆત કરી ચર્ચા કરતા આ બાબતે લેવલ ક્રોસિંગ 44 ઉપર ફ્લાય ઓવર બનાવવા ની મંજુરી રેલવે દ્વારા આપતા આજે આ ક્રોસિંગ ના કારણે દાહોદના લોકો ને પરેલ થી કોલેજ , કોર્ટ અને જિલ્લા સેવાસદન જવાના માટે વરસોથી નડતા ફાટક ની સમસ્યાનો આવશે અંત . અને આજે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ની પ્રેરક ઉપસ્થિતિમાં અને સાથે સાથે રેલવેના અધિકારીઓ , ભાજપના આગેવાનો તેમજ કર્મચારીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરતા દાહોદના લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી દાહોદના સાંસદ એ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની દાહોદ પ્રત્યની લાગણી છે અને જિલ્લાને પોતીકું મને છે જેના કારણે 30 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની અમૂલ્ય ભેટ દાહોદના આપી છે અને એટલેજ આપડે બધા એમનો દિલથી આભાર માણીયે છીએ અને આ ખાતમુહૂર્ત ત્યાં પછી આવતીકાલ થી આ રસ્તો આશરે એક વર્ષ સુધી બંધ થઈ થશે કારણકે કામ શરૂ થઈ જવાનું છે જેથી લોકો અને પત્રકાર મિત્રો ને વિનંતી છે કે આ મળે આપડે સહકાર આપીએ . જ્યારે DRM રજનીશ કુમાર એ જણાવ્યું હતું દાહોદ જિલ્લામાં હવે એક પણ ફાટક રહ્યું નથી અને દરેક લેવલ ક્રોસિંગ ઉપર બ્રીજના કામો શરૂ થઈ ચૂક્યા છે અને તે સમયસર પૂર્ણ થશે કનૈયાલાલ કિશોરી MLA દાહોદ. પિંક ઝભ્ભા માં છે સ્પીચ ખાલી એમનીજ છે બાકી byte che enu slug લખેલું છે

[wptube id="1252022"]
Back to top button