BHARUCH

જંબુસર તાલુકાના ગજેરા ગામ પાસે આવેલ પી.જી.પી. ગ્લાસ કંપની અને સવાના કંપની વચ્ચે અકસ્માત થયો

જંબુસર તાલુકાના ગજેરા ગામ પાસે આવેલ પી.જી.પી. ગ્લાસ કંપની અને સવાના કંપની વચ્ચે અકસ્માત થયો

આજ રોજ માસરરોડ થી ગજેરા તરફ આવતા છકડા ને અકસ્માત નડ્યો હતો . પી.જી.પી ગ્લાસ કંપની અને સવાના કંપની વચ્ચે એક નિલગાય કૂદી ને રોડ પર એક છકડા ના આગળ ના ભાગ માં અથડાય હતી . જેથી છગડો રોડ ની સાઈડ માં ઉતરી ગયો હતો અને છગડા માં સવાર લોકો ને નાની મોટી ઇજા થવા પામી હતી .જેમાં ગજેરા ગામ ના એક સ્ત્રી ને વધારે ઇજા થય હતી .જેઓ ને ૧૦૮ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

[wptube id="1252022"]
Back to top button