
તા.૦૭.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
દાહોદના મુવાલિયા ક્રોશિંગ પર ટ્રક અને બોલેરો ફોર વ્હીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો કોઈ જાન હાનિ ન થતા લોકોએ રાહત અનુભવ્યો હતો
દાહોદના ઇન્દોર અમદાવાદ અને અમદાવાદ ઇન્દોર હાઇવે અકસ્માતો હબ બની ગયો છે અવાર નવાર આં હાઈવે પર ગમખવારં અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં આજ તા.6.7.2023 રાત્રી દરમિયાન અમદાવાદ ઇન્દોર તરફથી બોલેરો પીકઅપ ફોર વ્હલ ગાડી વળાક લઈ ઇન્દોર અમદાવાદ તરફ જઈ રહી હતી તેં દરમિયાન અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી આવતી ટ્રકએ બોલેરો પીકઅપ ફોર વ્હીલ ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયોં હતો અકસ્માતમાં બોલેરો પીકઅપ ગાડીના આગળના ભાગને મોટુ નુકસાન થવા પામ્યું હતું અકસ્માત થતા બોલેરો પીકઅપ ગાડીના ચાલક અને ટ્રક ચાલક વચ્ચે તુતું મેમે સર્જાતા હાઈવે પર ટ્રાફીક જામના પણ દ્રશ્યો સર્જાયાં હતા અકસ્માત થતાજ આસપાસના લોકો દોડી આવ્યા હતા ને બોલેરો પીકઅપ ગાડી ચાલંક અને ટ્રક ચાલાક વચ્ચે થયેલા ઝડગાને તાળો પાડવાની કોશિશ કરી હતી પણ હાઇવે પર અકસ્માતના કારને વાહન ચાલકોને પડતી સમશ્યાની જાણ તાલુકા પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી ટ્રક અને બોલેરો પીકઅપ ફોર વ્હીલ ગાડી વચ્ચેના અકસ્માતમાં કોઈ જાન હાનિ ન થતા લોકોએ હાસકરો લીધો હતો








