તા.૩૦.૧૦.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના મુવાલીયા ક્રોશિંગ પર બે મોટર સાઇકલ સામ સામે આવી જતાં ગમખવાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં મોટર સાઇકલ પર સવાર બે ઈસમોને ઈજાઓ તથા સારવાર માટે ઝાયડ્સ હોસ્પિટલ લવાયા
તા 29.10.2023 રવિવારના રોજ અમદાવાદ ઇન્દોર હાઇવે રાબડાલ ગામ નજીક મુવાલિયા કોર્સિંગ પર અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે મોટર સાઇકલ ઘડાકાભેર રીતે અથળાતા મોટર સાઇકલ પર સવાર ચલાકો રોડ પર ફગૌળાતા શરીરે હાથ પગે ઈજાઓના પગલે ઈજાગ્રસ્ત મોટર સાઇકલ ચાલકોને 108 મારફતે સારવાર માટે ઝાયડસં હોસલા લવાયા હતા જેમાંથી એક મોટર સાઇકલ ચાલાકને ગંભીર ઈજાઓના પગલે અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે પ્રાત વિગતો અનુસાર આજરોજ સાંજના સમયે અમદાવાદ ઇન્દોર હાઈવે મુવાલિયા ક્રોશિંગ પર બે મોટર સાઇકલ ચાલકો સામં સામે પૂર ઝડપે આવી રહ્યા હતા તે દરમિયાન મોટર સાઇકલ ચલાકોએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બન્ને મોટર સાઇકલ ચાકલોએ પોતાના કબ્જાની મોટર સાઇકલ ધડાકાભેર રીતે ટક્કર મારી દેતા મોટર સાઇકલ પર સવાર ચાલકો રોડ પર ફગોળાતા હતા અકસ્માત તથા આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી 108 મારફતે ઈજાગ્રસ્ત મોટર સાઇકલ ચાલકોને ઝાયડસં હોસ્પિટલ લવાયા હતા જેમાંથી એક મોટર સાઇકલ ચાલકને શરીરે હાથ પગે વધુ ઈજાઓના પગલે વધુ સારવાર માટે ઝાયડસં હોસલા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે








