DAHOD

ફતેપુરા તાલુકામાં ધારાસભ્યના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા

રિપોર્ટર-જુનેદ પટેલ ફતેપુરા

ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી, નાની ઢઢેલી, અને પટીસરા ગામની શાળાઓમાં ફતેપુરા ૧૨૯-વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, તારીખ 12 જૂન ૨૦૨૩ના રોજ ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી, નાની ઢઢેલી, અને પટીસરા ગામની શાળાઓમાં ફતેપુરા ૧૨૯-વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, આ કાર્યક્રમમાં બાળકોને બાળ વાટિકા અને ધોરણ-૧ માં પ્રવેશ અપાયો હતો. ધારાસભ્ય દ્વારા વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ધારાસભ્ય સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શાળા ના આચાર્ય, વિદ્યાર્થીઓ, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button