
તા.૨૭.૦.૪.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ ખાતે કાચા કામના કેદીઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું 
ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી અને નેશનલ વાયરલ હિપે્ટાઇટીસ કંટ્રોલ પ્રોગ્રામની સૂચના મુજબ દાહોદ જિલ્લા ના DTHO ડૉ આર ડી પહાડીયા સર અને CDMO ડૉ નરેન્દ્ર હાડા સરની મંજૂરી અને માર્ગદર્શન મુજબ તા 27.4.2023 ના રોજ સબ જેલ દાહોદ ખાતે કાચા કામના કેદીઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.જે હેલ્થ કેમ્પમાં મેડિકલ ઓફિસર, ફાર્માસીસ્ટ, કાઉન્સેલર, લેબટેકનીશીયન, એસ.ટી.એસ, એસ.ટી.ઍલ.એસ તેમજ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ હાજર રહેલ હતા આ હેલ્થ કેમ્પની અંદર 127 કેદીઓ ની તપાસ કરવામાં આવી
[wptube id="1252022"]








