DAHOD

દેવગઢ બારીઆ નગર ના ભે દરવાજા વિસ્તાર ચાલતા કતલ ખાના માથી ગૌ માસ ઝડપાયું

તા.03.03.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દેવગઢ બારીઆ નગર ના ભે દરવાજા વિસ્તાર ચાલતા કતલ ખાના માથી ગૌ માસ ઝડપાયું

નગર ના ભે દરવાજા વિસ્તાર માં આવેલ દરગાહ સામે ચાલતું હતુ કતલ ખાનું બાતમીના આધારે પોલિસે રેડ કરતા ગૌ માસ ઝડપાયું ઘરના અંદર ના રસોડાની અંદર ના રૂમમાં હતુ ગૌ માસ 15 કિગ્રા ગૌ માસ ઝડપાયું ગૌ માસ. છરી. વજન કાટો (ત્રાજવું) પોલિસે ઝડપી પાડયુ ગૌ માસ સહિત ૧૬૭૦ રૂપિયા નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો.ગૌ માસ ના જથ્થા સાથે કતલ ખાનું ચલાવતા બે ભાઇ રીયાઝબીન અબ્દુલ રશીદબીન અરબ અને અરબાઝ અરબ ને પોલિસે ઝડપી પાડયા.પોલીસે બંન્ને ભાઈઓ વિરૂદ્ધ ગૌ હત્યા નો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી અગાઉ પણ અહી થી ગૌ માસ ઝડપાયું હતું અગાઉ ના કેસ મા અબ્દુલરશીદબીન અરબ વોન્ટેડ છે.

[wptube id="1252022"]
Back to top button