GUJARAT
રણાપુર ગામે આવેલ શ્રી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય સંતવાણી લોક ડાયરો યોજાયો
શ્રી હનુમાનજી ઉપાસક પરમ પૂજ્ય સાધુ શ્રી ગિરધરદાસ દ્વારા રણાપૂર ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય સંતવાણી લોક ડાયરાનું આયોજન કરાયું હતું.જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને સંતવાણી આરોધક ભગવતીબેન ગોસ્વામી દ્વારા પોતાના મધુર કંઠે ભવ્ય સંતવાણીની રમઝટ બોલાવી હતી.ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિની રનાપુર ગામે ભવ્ય ઉજવણી કરવામાં આવતાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતાં.અને હનુમાનજી દાદા ના દર્શન કરી ભવ્ય સંતવાણી લોક ડાયરાની મજા માણી હતી. ફૈઝ ખત્રી..શિનોર


[wptube id="1252022"]





