BANASKANTHADHANERAGUJARAT

ધાનેરાના અનાપુરમાં દવાઓની બોટલ સીમમાં ફેંકી હોવાની ઘટના આવી સામે..

એક્સપાયરડેટ વાળી વિવિધ દવાની 500થી વધુ બોટલનો જથ્થો ફેકાયો..

ખાનગી હોસ્પિટલ કે ખાનગી મેડિકલ દ્વારા આ જથ્થો ફેકાયા હોવાનું અનુમાન..

સ્થાનિક લોકોએ એક્સપાયરડેટ વાળો જથ્થાનો વિડીયો કર્યો વાયરલ..

દવાનો જથ્થો ફેંકી દેવાના મામલે આરોગ્ય વિભાગ થયું દોડતું..

તમામ એક્સપાયરી ડેટ વાળી દવાઓની નોંધણી અને તપાસ હાથ ધરાઈ

..અહેવાલ માસુંગ ચોધરી ધાનેરા..”

[wptube id="1252022"]
Back to top button