GUJARAT

જંબુસર તાલુકાના રૂનાડ કનગામ ગામે પસાર થતી નર્મદા કેનાલમાં સફાઈ ના નામે ભષ્ટાચાર

જંબુસર તાલુકાના કનગામ રૂનાડ ગામ પાસે થી પસાર થતી નર્મદા કેનાલમાં અમુક જગ્યાએ સફાઈ કરવામાં આવી છે? શું અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની તપાસમાં કરવામાં આવે છે ખરી? આવાં કોન્ટ્રાકટર સામે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે ખરા? ખેડૂતોને વારંવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે પાણી લેવામાં પણ તકલીફ પડે છે આવાં કોન્ટ્રાકટર સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એતો આવનાર સમય બતાવશે?
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button