“ધાનેરા..
રૂની ગામ માં આવેલું રામાપીર નુ મંદિર એ એક આસ્થા નું પ્રતિક છે .
રામાપીર નું મંદિર એ રેલ નદી ના કાંઠે આવેલા છું .આસ્થા નું પ્રતિક ની સાથે સાથે એક પર્યટક સ્થળ તરીખે પણ એની ગણના થાય છે મદિર માં વૃક્ષો બગીચા અને ત્યાં ની વ્યવસ્થા અને સ્વચ્છતા આકર્ષણ ધ્યાન ખેંચે છે
ત્યાં આગળ દર દસમ ના દિવસે મેળો ભરાય છે અને આજુ બાજુ ના ગામના લોકો દર્શનાર્થે આવે છે અને તેમની રામાપીર મનોકામના પૂરી કરે છે
લોકો દૂર દૂર દર્શન કરવા આવી રયા. તેમના માટે અહીંયા ચા. પાણી. નાસ્તા ની વહેવસ્તા કરવામાં આવે છે
લોકો અહીંયા માનતા માને અને દર્શનાથી લોકો પગ પગપાળા આવી રહ્યા છે
અહેવાલ માસુંગ ચોધરી ધાનેરા બનાસકાંઠા”
[wptube id="1252022"]