WAKANER:વાંકાનેર શેખરડી ગામે તળાવ ઊંડું થાય તો પીવાનું પાણી મળે નર્મદાના પાણીથી વંચિત રહેતા ગામજનો!!!

WAKANER:વાંકાનેર શેખરડી ગામે તળાવ ઊંડું થાય તો પીવાનું પાણી મળે નર્મદાના પાણીથી વંચિત રહેતા ગામજનો!!!

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ ચલો ગામ અભિયાન અંતર્ગત ભાજપના નેતા કાર્યકરો દ્વારા ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરી જનસંપક સાથે ભાજપ દ્વારા વિવિધ યોજનાઓ અંગે માહિતગાર લોકોને કરી રહ્યા છે પરંતુ પીવાના પાણી માટે આયોજનના અભાવે તળાવ ના હોવાથી નર્મદાનું પાણી શેખરડી ગામના લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકી પડી રહી છે હજુ ઉનાળો શરૂ થયો નથી ત્યાં પાણીની પુકાર ઊઠવા પામી છે તો ભાજપ શાસનકાળમાં વાંકાનેર તાલુકાના શેખરડી ગામના મતદાર પ્રજાને પીવા માટે નર્મદાનું પાણી મળી રહે તેવા પ્રયાસો અંતર્ગત તળાવ ઊંડું કરી ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યા હલ થાય તેવી ચલો ગાવ દરમિયાન જન સંપર્ક કરતા ભાજપના કાર્યકરો નેતાઓ સમક્ષ શેખરડી ગામજનોની અપેક્ષાઓ આશાઓ જનની છે









