
આજ રોજ સી.આર.સી કક્ષાનો કલા મહાકુંભ સારોદ મુકામે યોજાયેલ હતો તેમાં પ્રાથમિક મિશ્ર શાળા રૂનાડનાં બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો જેમાં રૂનાડ શાળાના બાળકોએ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો.જેમાં ચિત્ર સ્પર્ધામાં ચૌહાણ વૈશાલીબેન મહેન્દ્રસિંહ તથા વાદન સ્પર્ધામાં પરમાર આયુષ મુકેશભાઈ નો પ્રથમ નંબર આવ્યો હતો. વાર્તા નિર્માણ સ્પર્ધામાં નવ્યા વિક્રમસિંહ જાદવ નો દ્વિતિય નંબર તથા ગાયન સ્પર્ધામાં પરમાર પ્રિયાબેને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.બાળકોની આ સિદ્ધિ બદલ સમસ્ત રૂનાદ શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





