BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર તાલુકાની માતુશ્રી જે આર વિદ્યાલય પટોસણ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી


30 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજરોજ પાલનપુર તાલુકાની માતુશ્રી જે આર વિદ્યાલય,પટોસણ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણીકરવામાં આવી.શિક્ષિકાબહેનો તેમજ વિદ્યાર્થિની બહેનોએ ગુરુજી તેમજ વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધી ,આચાર્યશ્રી અશોકભાઈ સાળવી તેમજ સમગ્ર ગુરુજીઓએ વિદ્યાર્થીઓને ભોજન-પ્રસાદ કારાવ્યો. પર્વગીતો,વક્તવ્ય,ભોજન સાથેનો આ પવિત્ર પર્વ ખૂબ ઉત્સાહ અને ગરિમા પૂર્વક ઉજવવામાં આવ્યો.
[wptube id="1252022"]









