GUJARATSINORVADODARA
બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રીનાં પાવન પર્વ ની ધૂમધામ થી ભવ્ય ઉજવણી
બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રીનો પાવન પર્વ સમગ્ર વિશ્વભારમાં ધૂમધામ થી ઉજવાઈ રહ્યો છે ત્યારે બ્રહ્માકુમારીઝ ના શિનોર શાખાના પ્રાંગણમાં પણ આ પર્વ ધૂમધામથી ઉજવવામાં આવશે ચાર તારીખથી સિનોર ટાઉનમાં ઘેર ઘેર પરમાત્માનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો તેમજ આવતીકાલે તારીખ 8 3 2024 ના રોજ મહાશિવરાત્રીનો મહોત્સવ ખૂબ ધૂમધામ થી ઉજવવામાં આવશે . સવારે 6:30 થી આ કાર્યક્રમ શરૂ થઈ જશે સાડા છ થી સાત પરમાત્મા પિતાની યાદ સાત થી આઠ ઈશ્વરીયા મહા વાક્ય તથા પ્રસાદ ધરાવવામાં આવશે ત્યારબાદ ખૂબ જ ધૂમધામ થી શિનોર નગરમાં પ્રભાતફેરી શોભા યાત્રા તથા ભગવાન શિવનો વરઘોડો કાઢવામાં આવશે ત્યારબાદ માલસર મોટા ફોફળિયા અંબાલી જેવા ગામોમાં પણ ધૂમધામ થી મહાશિવરાત્રી ઉજવવામાં આવશે તો સર્વ ભાવિક ભક્તોને પધારવા અમારો ઈશ્વરીયા હાર્દિકની મંત્રણ છે બ્રહ્માકુમારી જે કાકાની ખડકી નાની ભાગોળ ફરિષ્ટા ભવન ના હોલમાં આવતીકાલે સર્વ ભાવિ ભક્તો સવારે સાત કલાકે પહોંચવા અમારું એશ્વર્યા હાર્દિક નિમંત્રણ છે. ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]






