
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઇસરી : વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગતના BOB એટીએમ બંધ હાલતમાં,ઇસરીબેંકમાં ગ્રાહકોને હાલાકી

ડિજિટલ યુગમાં હાલ ગ્રાહકો પરેશાન થઇ રહ્યા છે અને યોજના હવે બંધ થઇ રહી હોય તેવું લાગી રહયું છે સરકાર દ્વારા વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત ટ્રાયબલ વિસ્તારમાં BOB બેન્ક શાખામાં ATM ની સુવિધા આપવા આવી હતી પરંતુ આ યોજના થકીના ATM છેલ્લા કેટલાય સમય થી બંધ હાલતમાં છે આ બાબતે ઇસરી BOB બેન્ક મેનેજર ને ટેલિફોનિક સંપર્ક કરતા રૂબરૂબ જણાવ્યું હતું કે હાલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કુલ 77 જેટલા ATM બંધ છે તેમ જણાવ્યું હતું વધુમાં BOB બેન્ક ઇસરી ખાતે પૂરતો સ્ટાફ ન હોવાથી ગ્રાહકો પરેશાની નો સામનો કરી રહ્યા છે ગ્રાહકે આક્ષેપો કર્યા હતા કે BOB શાખા પૂરતો સ્ટાફ નથી અને ATM પણ બંધ છે હાલ લગ્ન સીઝન હોવાથી સમય સર કેશ માં પણ મળતી નથી તેવું જણાવ્યું હતું ત્યારે ડિજિટલ યુગમાં હાલ ATM બંધ થતા મુશ્કેલી નો સામનો કરતા ગ્રાહકો મુશ્કેલી માં મુકાયા છે તો ઇસરી BOB બેન્ક માં પૂરતો સ્ટાફ અને ATM ચાલુ કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે
& બેન્કની સુવિધામાં મુશ્કેલીઓ &
બેન્કની અંદર કર્મચારીઓ ની ઘટથી ગ્રાહકો પરેશાન
પાચ ની મેકમ સામે માત્ર ત્રણ કર્મચારીઓ સાથે ગ્રાહક ના આક્ષેપ
BOB બેન્ક ના ATM છેલ્લા કેટલાય સમય થી બંધ હાલતમાં :ગ્રાહક
બેંકમાં કેશ પણ મેળવવામાં મુશ્કેલી
મોદીના ડિજિટલ યુગમાં આમ જનતા પરેશાન થતા હોવાના આક્ષેપો









