દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં એક ગામમા પતિ પત્ની અને સાસુ ના સબંધ માં ઝગડો થતા અસરકારક કાઉન્સિલગ થી પારિવારિક અભયમ, દાહોદ

તા ૦૪.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં એક ગામમા પતિ પત્ની અને સાસુ ના સબંધ માં ઝગડો થતા અસરકારક કાઉન્સિલગ થી પારિવારિક અભયમ, દાહોદ
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં એક ગામમાંથી 181 અભયમ મહિલા હેલ્પ લાઈન માં કોલ કરીને wid એ જણાવેલ કે પતિ પત્નીનું કાઉન્સિલ કર્યું ત્યારે જાણવા મળ્યું હતુ કે પતિ પત્નીના લવ મેરેજ થયા ને 19 વર્ષ થયા લગન જીવનના અને મારે 3 છોકરા છે.1 છોકરી અને 2 છોકરા છે.તો તેમની કંઈ જરૂરિયાત પણ પૂરી કરતાં નહિ.મારા પતિ અને સાસુ મને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે અને મારો પતિ મને બહાર ગામ મજૂરી કરવાં માટે લઈ જાય ત્યા પણ લઈ જઈને વહેમ શંકા કરે છે અને શારીરિક ત્રાસ આપે છે. અને મારા સસરા મૃત્યુ થઈ ગયેલ છે એને નોકરી કરતાં હતા. અને તેમના પૈસા મળેલા છે. તો તેમાંથી મારી સાસુ કંઈ આપતા નથી… અને 4 ભાઈ છે તેમાં અમે 4 નંબર છે. તોપણ અમને જમીન પણ નહિ આપતા અને ઘર માંથી અનાજ પણ આપતા નથી. પછી 181 ની ટીમે પતિ પત્નીને સમજાવ્યાં પસી પતિ એ કબૂલ કર્યું કે હવે આજ પસી મારી પત્ની પર વહેમ શંકા નહિ કરું અને મારી પત્નીની અને મારા 3 છોકરા ઓ ની જરૂરિયાત પૂરી કરીશ અને માનસિક અને માનસિક ત્રાસ હવે નહી આપુ.
અને wid ના સાસુ એ પણ ભૂલ કબુલીને કીધું કે હા મારો 4 no નો છોકરો છે. તો તેમને ભાગે પડતી જમીન પણ આપી દઈશ. અને અનાજ પણ આપીશ. અને પસી તેમને પતિ પત્ની અને સાસુ ને અસરકારક કાઉન્સિલગ થી પારિવારિક ઝગડા માં સુખદ સમાધાન કરાવતા અભયમ દાહોદ








