DAHOD

દાહોદ રેલ્વે રાજકીય પોલીસ દ્વારા વિશ્વ ડ્રગ્સ ડે નિમિતે રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ડ્રગ્સ ડેની ઉજવણી કરી

તા.૨૬.૦૬.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

 

દાહોદ રેલ્વે રાજકીય પોલીસ દ્વારા વિશ્વ ડ્રગ્સ ડે નિમિતે રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ડ્રગ્સ ડેની ઉજવણી કરી

ભારત દેશમાં મોટા ભાગે નવ યુવાનો નસો કરી પોતાનું જીવન ખરાબ કરેં છે અને સાથે સાથે એમનો પરિવાર પણ વેર વિખેર થતાં હોય છે જેને લઈ આજરોજ ભારત દેશમાં વિશ્વ ડે ની ઉજવણી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે અને લોકોને ડ્રગ્સ વિશે સમજણ આપવાના વિવિધ કાર્યકર્મો ભારત સરકાર દ્વારા આંખા ભારત દેશમાં કરવામાં આવી રહ્યા છે જેને લઈ આજરોજ તાં.26.6.2023 સોમવારના રોજ દાહોદ રેલ્વે રાજકિય પોલીસ સ્ટેશન ખાતે રેલ્વે પોલીસના માણસોએ વિશ્વ ડ્રગ્સ ડેની ઉજવણી કરી જેમાં નવ યુવાનોને બોલાવી એમને ડ્રગ્સ વિશે સમજણ આપી ડ્રગ્સનુ સેવન કરવાથી થતા નુકસાન વિશે સમજણ આપવનું કાર્યક્રમ દાહોદ રેલ્વે રાજકીય પોલીસ દ્વારા રેલ્વે પોલીસ સ્ટેસન ખાતે કરવામાં આવ્યું આં કાર્યક્રમમાં દાહોદ રેલ્વે રાજકીય પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSI.પુસ્પાબેન પરમાર.હેડ કોન્સ્ટેબલ જ્યંતી ભાઈ પુંજાભાઈ ડામોર.તેમજ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની ઉપસ્થિતીમાં આં કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button