ABADASAKUTCH

જખૌ નજીકના બેટ પરથી ફરી મળી આવ્યુ ડ્રગ્સ

૨૯-મે

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

જખૌ કચ્છ :- જખૌ નજીકના બેટ પરથી ફરી મળી આવ્યુ ડ્રગ્સ.BSF ને પેટ્રોલીંગ દરમ્યાન 5 ડ્રગ્સના પેકેટ પર અફઘાન મારકા વાળા પેકેટ મળ્યા.ખીદરત ટાપુ અને લુણા બેટ પરથી 5 પેકેટ મળ્યા.4 ચરસ અને એક હેરોઇન નુ પેકેટ મળી આવ્યુ.

કચ્છના જખૌ લખપતના દરિયામાંથી બે મહિનામા 40 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા.

[wptube id="1252022"]
Back to top button