
૭૭મા સ્વતંત્ર દિવસની પુરા ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા તાલુકાના વાહરા પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 77 માં 15મી ઓગસ્ટ ઉજવણી કરવામાં આવી. જે અંગત શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના અગ્રણીઓ વડીલો ગ્રામજનોને ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પ્રસંગને અનુરૂપ અરજણભાઈ છત્રાલિયા અને ગીરધનજી ઠાકોર સ્પીચ આપી.આ સમગ્ર સમગ્ર કાર્યક્રમની તૈયારી આચાર્ય ઉપેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ,પૂર્વ સરપંચ ડે સરપંચ, જય અંબે યુવક મંડળના સભ્યો, ઠાકોર સેનાના કાર્યકર્તાઓ,શાળાનો સ્ટાફ ગામના વડીલોને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…
ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]







