BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ,પાલનપુર ખાતેગાંધીનગર દ્વારા વિકસિત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો

22 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડિસ્ટ્રિકટ  કેળવણી મંડળ સંચાલિત બનાસકાંઠા જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ,પાલનપુર ખાતે તારીખ: 21 ડિસેમ્બર 23 ના રોજ ચિલ્ડ્રન રિસર્ચયુનિવર્સિટીગાંધીનગર દ્વારા વિકસિત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયોજેમાં ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર નિલેશ પંડ્યા સાહેબ દ્વારા વિકસિત ભારત સરકારની આઝાદીના 100માં વર્ષ વિઝનમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણની સ્થિરતા અને સુશાસન સહિત વિકાસના વિવિધ પાસાઓ વિશે ખૂબ સરસ માહિતી પ્રદાન કરી આ સાથે કોલેજના અધ્યાપક ડૉ. મનીષભાઈ રાવલ સાહેબે પણ આ વિશે ખુબ સરસ માહિતી આપી. આ સંપૂર્ણ કાર્યક્રમ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. એસ.જી.ચૌહાણ સાહેબ અને ડૉ. ઋષિકેશ રાવલ સાહેબના માર્ગ દર્શન હેઠળ ડૉ. નૈલેષ પટેલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્ટ્સ કોલેજનો સંપૂર્ણ સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.

[wptube id="1252022"]
Back to top button