
ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ.તેમજ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત ભરમાં SPC સમર કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનાં ભાગ રૂપે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત અલગ અલગ ગામોમાં કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે શિનોર તાલુકાના મોટા ફોફડીયા સી.એસ લરનિંગ સ્કૂલ દ્વારા SPC કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગ રૂપે સ્કૂલની એક ટીમનાં બાળકો દ્વારા શિનોર પોલીસ સ્ટેશન તેમજ શિનોર નગર ખાતે આવેલ ઐતિહાસિક તેમજ સાર્વજનિક સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી.
જેથી બાળકોના ઘડતર માં ભાવિ સારા નાગરિક બનાવી શકાય તેમજ બને એવી સંચાલકો દ્વારા એક પહેલ કરવામાં આવી હતી.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]