DHRANGADHRAGUJARATSURENDRANAGAR
ધ્રાંગધ્રા ગાજણવાવ ગામમાં તળાવ વચ્ચે પાણીમાં બાવળની જાળમાં ફસાયેલા બગલાનું રેસ્ક્યું કરીને જીવ બચાવ્યો.

તા.18/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં આવેલા તળાવમાં બગલા ને રેસ્ક્યું કરીને બચાવ્યું તળાવમાં વચ્ચે વાવ છે અને બાવળ ઊગેલ હતા ત્યારે બાવળની ડાળીમાં બગલાના પગમાં દોરી બન્ને પગમાં ફસાઈ જતા બાવળના ઝાડ સાથે ધૂચ થતાં બગલું ઉધા માથે લટકાતું હતું જીવદયા પ્રેમી સુરેશભાઈ ડેડાણીયાને જાણ થતા તરત પહેરેલા કપડે તળાવમાં ધુમકો મારીને વચ્ચે જઈને બગલાને બાવળની ડાળીમાંથી કાઢીને બગલાનો જીવ બચાવીને માનવતાનું ઉમદા કાર્ય કર્યું હતું.
[wptube id="1252022"]