BANASKANTHAGUJARATPALANPUR

Palanpur:તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પદર્શનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતી થરાની વિનય પ્રાથમિક શાળા

29 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

થરાની વિનય પ્રાથમિક શાળા તાલુકા કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ – ૫ (વર્ગ અને વર્ગમૂળ) માં વિનય પ્રાથમિક શાળાની કૃતિ ‘પ્રથમ’આવવા બદલ બાળ વૈજ્ઞાનિકો રાજપૂત પૂજા રાજુભાઇ અને ઠકકર નેહા મુકેશભાઈ તેમજ માર્ગદર્શક શિક્ષકશ્રી નીકુલભાઈ ચૌધરી ને શાળા મંડળના પ્રમુખશ્રી અણદાભાઈ પટેલ , આચાર્ય શ્રી દેવરાજભાઈ પટેલઅને શાળા પરિવાર દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button