
27 જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ તાલુકાના કાસવી પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. જેમાં શાળાના બાળકોને પ્રજાપતિ ચુનીલાલ તથા શામળાજી તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું. જેમાં મોહનથાળ, સેવ ગાંઠિયા તેમજ દાળભાત આપવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય શ્રી વીરાભાઇ આર પટેલ તથા હકમાં ભાઈ કુંભાજી ચમાર ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે તિથિ ભોજન આપનાર દાતાઓનો શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
[wptube id="1252022"]







