
મોરબી- રહેણાક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ શેરી નં ૧૩ માં રહેતા રફીક અબ્દુલ સેડાત નામના ઇસમના રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૬ બોટલ કીમત રૂ ૨૫,૮૯૦ નો મુદામાલ મળી આવતા દારૂનો જથ્થો કબજે લીધો હતો અને આરોપી રફીક સેડાત હાજર મળી આવ્યો ના હોય જેથી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
[wptube id="1252022"]