BANASKANTHAGUJARATTHARAD

એ.પી.ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડા તા.થરાદ ના ઉપક્રમે ‘સપ્તધારા 2023’અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોસ્કો કાયદા -2012′ નો વેબીનાર યોજાયો

28 જુલાઈ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

. આજરોજ તા 28/07/2023 ના રોજ એ.પી.ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડા ખાતે સપ્તધારા કાર્યક્રમ 2023-24 ના વર્ષનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બ.કાં. જિલ્લા ભાજપ મંત્રી શ્રીમતી કલાવતીબેન રાઠોડ,ટ્રસ્ટી મંડળના સભ્ય કિશનભાઈ ત્રિવેદી,સંજયભાઈ ઓઝા તેમજ સંકુલના તમામ વિભાગના અચાર્યશ્રીઓ,પ્રાધ્યાપકગણ અને વિધાર્થી ભાઈઓ અને બહેનો જોડાયા હતા.આ ઉપરાંત કાર્યક્રમમાં પોસ્કો કાયદા-2012’નો વેબિનાર ના માધ્યથી વિદ્યાર્થીઓને (Stop Child Sexual Abuse – Pocso Act 2012) કાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન N.S.S. પ્રોગ્રામ ઓફિસર શ્રી નરેશ જી.પંચાલ દ્રારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button