BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
લોકસભા ચૂંટણી પહેલા લોકશાહીને લાકડા જેવી કરવા મોદી સરકારનો વધુ એક પ્રયાસ
न रहेगा बांस, ना बजेगी बांसुरी
લોકસભા ચૂંટણી પહેલા લોકશાહીને લાકડા જેવી કરવા મોદી સરકારનો વધુ એક પ્રયાસ
મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયામાં બદલાવ કરવા કેંદ્ર સરકાર એક બિલ લાવવા જઈ રહીં છે
હાલ મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી કમિટીમાં PM, વિપક્ષ નેતા અને મુખ્ય ન્યાયાધીશ હતા. બિલમાં ફેરફાર થતા મુખ્ય ન્યાયાધીશ {CJI} હટી જશે અને PM, વિપક્ષ નેતા અને કેંદ્રીય કેબિનેટ મંત્રી રહેશે. ૩ સભ્યોમાંથી ૨ સભ્યોની સંમત્તિ પર પસંદગી થશે
[wptube id="1252022"]








