ARAVALLIDHANSURAGUJARAT

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ગામડામાં દુષ્કર્મ ની ઘટના સામે આવી છે. ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી,બાળકીને મોતને ઘાટ ઉતારી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ગામડામાં દુષ્કર્મ ની ઘટના સામે આવી છે. ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી,બાળકીને મોતને ઘાટ ઉતારી

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ગામડામાં દુષ્કર્મ ની ઘટના સામે આવી છે. ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકી ને મોઢાના ભાગે તેમજ પગના ભાગે બચકા ભરી તેને મોતને ઘાટ ઉતારી છે.ગામમાં રહેતા આરોપી જયંતિભાઈ રખાભાઈ પરમારે મિત્રતાને લાંછન લગાવ્યું છે, મિત્રની ચાર વર્ષની બાળકીને પિંખી નાખી તેને મોતને ઘાટ ઉતારી છે.નરાધમે હેવાનીયતની તમામ હદો પાર કરી છે.અને બાળકી ને મોઢે તેમજ પગમાં બચકા ભરી ને માંસ કાઢી ને મોતને ઘાટ ઉતારી દીધી. બાળકી ગુમ થતા તેના પિતા અને ગ્રામજનો શોધખોળ કરતા હતા અને આરોપીના ઘરે રમવા જતી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આરોપીએ તેના જ ઘરમાં ખાટલા ઉપરથી બાળકી નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.ઘટનાને પગલે ડી વાય એસ પી કે જે ચૌધરી, એલસીબી એસઓજી બાયડ સી પી આઇ સહિત ઉચ્ચપોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હતો આરોપી ને ઝડપી પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી

 

[wptube id="1252022"]
Back to top button