નારણ ગોહિલ લાખણી

*લાખણી તાલુકા કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારી મીટીંગ લાખણી ખાતે બિરાજમાન શ્રી હિંગળાજ માતાજી ના મંદિરે યોજાઈ જેમા અલગ અલગ મુદાઓ લઈ ને ચર્ચા કરવામા આવી જેમા લોક સભા ઉમેદવારો નક્કી થઈ ગયા છે ત્યારે ઉમેદવારો ઓ ચુટણી પ્રચાર જોરદાર કરી રહ્યા છે જેમા લાખણી ખાતે કારોબારી મીટીંગ મા વિસ્તૃત ચર્ચા ઓ કરી જરૂરી માર્ગદર્શન આપવા મા આવ્યું જેમા આવનારી ચુટણી મા સંગઠન દ્વારા વિવિધ જવાબદારીઓ આપવા મા આવી હતી જેમા આજુબાજુના ગામડા મા થી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમા યુથ કોંગ્રેસ ના પ્રમુખ આર કે સોઢા લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુથ કોંગ્રેસ ના મહામંત્રી જયેશભાઇ કરમટા કાર્યકારી પ્રમુખ ભલજીભાઈ રાજપુત.. દેવજીભાઈ પટેલ તથા રાજકીય આગેવાનો જીલ્લા પંચાયત ના સદસ્યો તાલુકા પંચાયત ના સદસ્યો અને કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા
[wptube id="1252022"]









