DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા દલવાડી સમાજની વાડી ખાતે શહેર કોંગ્રેસમાં મોટા ફેરફાર પ્રમુખ સહીત નવું સંગઠન રચાયું.

તા.05/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી ચુક્યા છે ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નૌશાદભાઈ દ્રારા ધ્રાંગધ્રા દલવાડી સમાજની વાડી ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખની રચના કરવામાં આવી હતી જેમાં રમેશભાઈ ડાભીને શહેર પ્રમુખ ઘોષિત કરી નૌશાદભાઈ દ્રારા ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા ધ્રાંગધ્રા શહેરમાં આરોગ્ય સેવાઓથી લઇ પાણી રોડ રસ્તાની સુવિધાઓ ખાડે ગઈ છે છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય કોંગ્રેસ નિષ્ક્રિય રહી છે મજબૂત વિરોધ પક્ષ તરીકે લોકોના અવાજને સરકાર સમક્ષ મુકવાની વાત હોય કે જનહિતના કાર્યો હોય કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો માત્ર ચૂંટણી સમયે જ દર્શન દેતાં હોવાની લોકોની દર ચૂંટણીએ ફરિયાદ જોવા મળે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી જિલ્લા પ્રમુખ બનતા જ જિલ્લા કોંગ્રેસ તાબડતોડ હરકતમાં આવી ગઈ છે લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી ચુક્યા છે ત્યારે જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ દ્રારા ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસની રચના કરવામાં આવી હતી જેમાં રમેશભાઈ ડાભીને શહેર પ્રમુખ ઘોષિત કરી નૌશાદભાઈ દ્રારા ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા ધ્રાંગધ્રા શહેરમાં આરોગ્ય સેવાઓથી લઇ પાણી રોડ રસ્તાની સુવિધાઓ ખાડે ગઈ છે ત્યારે આવનારા ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ ઘર ઘર સુધી પહોંચી લોકોને ભાજપને જાકારો આપે એમ જણાવશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button