AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
IND-PAC : પાકિસ્તાન સામે ભારતનો વિજય ની ઉત્સાહભેર ઉજવણી કરતા મુસ્લિમ ના સામાજિક કાર્યકરો

પાકિસ્તાન સામે ભારતનો વિજય ની ઉત્સાહભેર ઉજવણી કરતા મુસ્લિમ ના સામાજિક કાર્યકરો
સમગ્ર દેશભરમાં ઘણા વર્ષ પછી ભારત પાકિસ્તાન નો ક્રિકેટ જંગ અમદાવાદ ખાતે વર્લ્ડ કપની મેચ અંતર્ગત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની ભવ્ય જશન સાથે ઉજવણી દેશ ચિંતકોએ કરી છે તેમાં મુસ્લિમ સમાજના ભારતીય યુવાનો કાર્યકરો દેશ ચિંતકો દ્વારા ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની ભારતીય ક્રિકેટ ટીમ જીતથી મુસ્લિમ સમાજે ખુશી ભેર ઉજવણી કરવામાં આવી છે ભારતના ખેલાડીઓનું સારી ખેલ દિલીથી સમગ્ર ટીમ દ્વારા જીત પ્રાપ્ત કરવામાં આવી છે તેની ખુશીમાં અમદાવાદ રાયખંડ વિસ્તારના સામાજિક કાર્યકર સૈયદ બુરહાનુદ્દીન કાદરી દ્વારા ફટાકડા ફોડી આતસભાજી સાથે મીઠાઈ વિતરણ કરી મોં મીઠા કરાવ્યા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.
[wptube id="1252022"]