AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
ગુજરાત રાજ્યનું શિક્ષણ બોર્ડ ધોરણ-10ના પરણિામ ની તારીખ જાહેર કરી

ધોરણ-10ના વિદ્યાર્થીઓના ભાવીનો ફેંસલો 25 તારીખે થઈ જશે. ગુજરાત રાજ્યનું શિક્ષણ બોર્ડ 25મી તારીખે ધોરણ-10નું પરણિામ જાહેર કરશે. સવારે 8 કલાકે આ પરિક્ષાનું પરણિમા જાહેર થશે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે.
- ધો.10 નું પરિણામ 25 તારીખે જાહેર કરવામાં આવશે
- સવારે 8 વાગે પરિણામ જાહેર થશે
- બોર્ડ ની વેબસાઇટ પર પરિણામ જોઈ શકાશે
વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

[wptube id="1252022"]









