AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

યુથ રેડ ક્રોસ દ્વારા શ્રી ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

તારીખ ૭ ફેબ્રુઆરી ૨૦૨૩, મંગળવારના રોજ યુથ રેડ ક્રોસ દ્વારા શ્રી ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસમાં કરતા બી.સી.એ. અને બી.બી.એ. ના વિધાર્થીઓ માટે પ્રાથમિક સારવાર પર આ કોલેજમાં જ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ડો. રૂદ્રેશ શર્મા દ્વારા આ બાબતે પ્રેક્ટીકલી માર્ગદર્શન અપાયું.

– મિત પટેલ (અમદાવાદ)

[wptube id="1252022"]
Back to top button