AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદ ખાતે ભવ્ય લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવી

ભગવાન શ્રી રામચંદ્ર નો જન્મદિવસ એટલે કે આવો પવિત્ર અને પાવન દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને નિયતિ ફાઉન્ડેશન દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું આયોજન શિવાનંદ ફ્લેટની પાછળ કે કે નગર રોડ ઘાટલોડિયા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કલાકારો, રમેશભાઈ એમ. દેસાઈ, અશોકભાઈ એન. પટેલ, સરોજબેન કે. પંચાલ, નરસીભાઇ પી. પરમાર, નાનજીભાઈ એલ.ગોહિલ, મકવાણા નરોત્તમભાઈ એન. કરણભાઈ બોર, પ્રીત પી. પટેલ દ્વારા ભવ્ય લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં પ્રેક્ષકોએ સ્વરુચિ પ્રસાદનો આનંદ માણ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button