BANASKANTHAGUJARATPALANPUR

આદશૅ હાઈસ્કૂલ ડીસાની રાજય કક્ષાએ સોફટબોલ બહેનોની અંડર 19 સ્પર્ધા માંજળહળતી સિદ્ધિ

24 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

રાજય કક્ષાની અંડર 19 સોફટબોલ ભાઈઓ ની સ્પર્ધા શ્રી ગણેશ વિધ્યાસંકુલ ધ્રોલ જામનગર ખાતે તારીખ 22/11/2023 થી24/11/2023 ના રોજ યોજવામાં આવી જેમાં બનાસકાંઠા જીલ્લામાં થી આદશૅ હાઈસ્કૂલ ડીસા ની ટીમેએ પણ ભાગલીધેલ સમગ્ર રાજયમાં થી કુલ ભાઈઓની 16 ટીમોએ ભાગ લીધો હતો જેમાં આપણી શાળા સેમીફાઈનલ સુધી પહોચીને સમગ્ર રાજયમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે તથા રાષ્ટ્ કક્ષાએ ત્રણ ખેલાડી બહેનોની પસંદગી કરવામાં આવી છે જે શાળા માટે ગૌરવ અપાવેલ છે તેબદલ શાળાના પ્રધાનાચાયૅ ચિરાગ ભાઈ પંચાલ ટીમ ને બીરદાવીહતી સફળતા મળવા બદલ શાળા પરીવાર હરેશભાઈ પવાયા સાહેબ તથા ઈશ્વરભાઈ રાવળ સાહેબ ને તથા તમામ ખેલાડીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે

[wptube id="1252022"]
Back to top button