GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં બિન કાયદેસર ઘાંસચારો વેંચાણ કરતા સામે કાર્યવાહી

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં બિન કાયદેસર ઘાંસચારા વેંચાણ કરતા વિક્રેતાઓ અને રખડતા ઢોરની સામે કાર્યવાહી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાનગર પાલિકા દ્વારા આજરોજ તા : ૨૨/૧૧/૨૦૨૩ કુલ પકડેલ રખડતા ઢોરની સંખ્યા ૨૩ છે. અને તેમના પર લગાડવામાં આવેલ આર.એફ.આઈ.ડી.ચીપની સંખ્યા ૨૩ છે.તેમજ આજ રોજ ૧૮ ઢોરને ગૌશાળામાં મોકલવામાં આવેલ છે.
શહેર માં આજ રોજ ઝાંઝરડા રોડ,સિદ્ધેશ્વર મંદિર વિસ્તારમાં ૧૭ દબાણો દૂર કરવામાં આવ્યા.
શહેરના રોડ રસ્તાના રીપેરીંગ કામમાં આજ રોજ ઝાંઝરડા રોડ માં ૬૦૦ મીટરમાં ચોથા લેયરની કામગીરી કરવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button