GUJARAT
જંબુસર નગર ખાતે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા પધાર્યા. તેઓએ કાર્યકરો સાથે મીટીંગ કરી માર્ગદર્શન આપ્યુ.

જંબુસર નગર ખાતે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા પધાર્યા. તેઓએ કાર્યકરો સાથે મીટીંગ કરી માર્ગદર્શન આપ્યુ.

આગામી લોકસભાના ઉમેદવાર આમ આદમી પાર્ટીના દેડીયાપાડા વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા જંબુસર ખાતે પધાર્યા. એસ.ટી. ડેપો સર્કલ ખાતે આવી પહોંચતા તેઓ નુ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કાર્યકરો ધ્વારા કરવા મા આવ્યુ.બાદ મા ટંકારી ભાગોળ સ્થિત એપીએમસી હોલ ખાતે પાર્ટીના કાર્યકરો સાથે મીટીંગ કરી માર્ગદર્શન આપ્યુ.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]