BANASKANTHAGUJARATPALANPUR
ડી.જે.એન. મહેતા. હાઈસ્કૂલ જુનાડીસામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

2 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આચાર્યશ્રી પી વી મહેતાની પ્રેરણા થી ડી.જે. એન.મહેતા હાઇસ્કુલ ના એન એસ એસ યુનિટ દ્વારા શાળા કેમ્પસમાં પ્રોગ્રામ ઓફીસર શ્રી મહેન્દ્રભાઈ લીંબાચીયા તથા એન એસ એસ ના સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતિ આવે તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું
[wptube id="1252022"]