BANASKANTHAGUJARATPALANPUR
રોટરી ક્લબ પાલનપુર પ્રેરિત સિનિયર સિટીઝન પાલનપુર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


30 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
રોટરી ક્લબ પાલનપુર પ્રેરિત સિનિયર સિટીઝન ક્લબ પાલનપુર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં ધાનદાર પ્રજાપતિ પ્રગતિ મંડળ સંચાલિત બ્રહ્માણી વિદ્યાલય માં તારીખ 28 જુલાઈ 23 શુક્રવારે સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખશ્રી શિવરામભાઈ પ્રજાપતિ.મંત્રી શ્રી, પ્રતાપભાઈ ધતુરીયા.શ્રી જયંતીભાઈ જાલોરિયા શ્રી દુર્ગેશભાઈ કેલા પ્રોજેક્ટ ચેરમેન શ્રી જેઠાભાઈ પંચાલ.અને સિનિયર સિટીઝન ક્લબના મેમ્બરો દ્વારા વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું
[wptube id="1252022"]









